Welcome to gurjari digest!

April 30, 2017

Kishore Desai (Editor/Publisher) was born in Vapi, India on November 11, 1938. He finished his primary school education in Vapi and Secondary school education in G. T. High School, Mumbai. He got his degree in Mechanical Engineering from M. S. University Baroda in 1964 (First Class). He got married in 1963 with Hansa and has three daughters Paru, Rupa and Amita. He worked in industry in Mumbai between 1964 to 1966. In 1966 he decided for a teaching profession and joined Bharatiy Vidya Bhavan’s Engineering College in Andheri -Mumbai. He worked as a lecturer there between 1966 and 1971 and also finished Masters degree in Mechanical Engineering from Bombay University (1st class first) in 1971. He migrated to USA in 1971 where he joined Philadelphia Gear Corporation as Senior design Engineer, working there for 30 years and retired from there. While in USA he got the idea of publishing a Gujarati magazine and after initial hesitation has finally decided to publish “Gurjari Digest” in 1988. Since then he is actively engaged in its publication for last 28 years. At present he is happily enjoying his retired life with six grand children and three loving daughters with full time focus on publication of Gurjari Digest.

Without the constant help from Hansa Desai (my better half) this magazine would not have been in its present shape.

Web Nivedan

March 01, 2015

        ઘણાં મિત્રોનો કેટલાય સમયથી આગ્રહ હતો કે ઈન્ટરનેટ અને globalization નાં આ યુગમાં 'ગુર્જરી ડાયજેસ્ટ'ને માત્ર પ્રિન્ટ મિડિયા નાં સ્વરૂપમાંથી બહાર કાઢીને 'website' રૂપે ગુજરાતની જાહેર જનતા સમક્ષ રજુ કરવું જોઈએ। 'ગુર્જરી ડાયજેસ્ટ'નાં 28 વર્ષના પ્રકાશન બાદ આજે એની website ને ગુજરાતી પ્રજા સમક્ષ મુકતા આનંદ થાય છે.

        ' હમ અકેલે ચલ પડે......ઔર કાફલા બનતા ગયા '   'ગુર્જરી ડાયજેસ્ટ'નું પણ એવું જ થયું છે. કોઈ સામાયિકને આટલી મોટી સંખ્યામાં કોઈ પણ જાતના આર્થિક કે અન્ય લાભની અપેક્ષા રાખ્યા વિના આવા સૌજન્યશીલ અને લાગણીભર્યા કાર્યકરોનો સહકાર મળે એવું બન્યું હશે કે કેમ તે જાણતો નથી. પણ 'ગુર્જરી ડાયજેસ્ટ'ને એ લાભ જરૂર મળ્યો છે તેની નોંધ લેતા ગર્વ થાય છે. અને એટલે જ 'ગુર્જરી ડાયજેસ્ટ' કોઈ એક વ્યક્તિનું નહિ પણ સમગ્ર 'ગુર્જરી પરિવાર'નું સામયિક બની ગયું છે, હા, 'ગુર્જરી પરિવાર'નું!

        સદભાગ્યે આરંભથી જ 'ગુર્જરી ડાયજેસ્ટ'ને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, નિરંજન ભગત, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, સુન્દરમ, રઘુવીર ચૌધરી, હરીન્દ્ર દવે, ચિનુ મોદી, ગુણવંત શાહ, સુમન શાહ કે પુરુષોત્તમ મિસ્ત્રી જેવા સારસ્વતોના આશીર્વાદ મળ્યા છે. આજે પણ એ યાદીમાં ગુજરાતસ્થિત લેખકો જ નહિ પણ ખુદ અમેરિકા, કેનેડા અને બ્રિટનમાંથી પણ કેટલાય નામો ઉમેરાઈ રહ્યા છે એ 'ગુર્જરી ડાયજેસ્ટ'નું સૌભાગ્ય છે.

        આવનારા વર્ષોમાં "ગુર્જરી ડાયજેસ્ટ" વિશ્વવ્યાપી ગુજરાતીઓ માટેનું એક ઉત્તમ ડાયજેસ્ટ બની રહે એ જોવાના અમને કોડ છે, એવું ડાયજેસ્ટ કે જે મૂલ્યનિષ્ટ હોય, જેનું વાચન ચેતનાને ઉર્ધ્વગામી બનાવે અને 21મી સદીના અત્યંત વ્યસ્ત માનવીને માટે શાતા આપે એવી પરબડી બની રહે તો ચિંતનપ્રધાન વાચનદ્વારા સાહિત્યપ્રીતિનું રસપાન કરાવે। આશા કરું કે ગુજરાતની સાહિત્યરસિક પ્રજા, વિશ્વના કોઈ પણ ખૂણામાં હશે, ત્યાંથી આ વેબસાઈટ દ્વારા ગુજરાતી સાહિત્યનુ ચયન કરી પોતાના પ્રતિભાવો અમને મોકલતા રહેશે.

        કિશોર દેસાઈના વંદન

નોંધ: "ગુર્જરી ડાયજેસ્ટ"ની આ website www gurjaridigest.comમાં તમારા મંતવ્યો, સૂચનો, શું ગમ્યું, શું ન ગમ્યું વગેરે અવશ્ય જણાવશો.

SINCE THIS WEBSITE IS IN ITS EARLIER STAGE VIEWER MAY NOT FIND EVERYTHING THEY WANT. WE ASSURE YOU THAT WE ARE PLANNING TO UPDATE OUR WEBSITE REGULARLY.

YOUR FEEDBACK WILL HELP US A LOT.

Website Under Construction !!!

    This website is under construction and yet not officially launched. Any content in the website may get changed at any point of time without any prior notice.

Close