Feedback

Provide Feedback


પ્રિય મિત્ર કિશોરભાઈ,
ખરેખર ! તપસ્વી છો. ગુજરાતી ભાષા અને સાહિત્ય તરફનો તમારો પ્રેમ પ્રસિદ્ધિ કે દેખાવનો નથી પરંતુ શુદ્ધ આસ્થાથી છે. આ નવા પ્રયાણમાં પણ આપને સફળતા મળે તે માટે અંત:કરણ પૂર્વક શુભેચ્છાઓ. મારાં લાયક સેવાઓ જરૂર જણાવશો.
હંસાબેનને સ્નેહ સ્મરણ.,
સસ્નેહ,
કનુ


Respected Kishore Bhai, Ben.
Thank you very much for kind invitation. I wish I could be with you to witness historical moment for gurjari. Let's of luck.
Convey my regards to Balvantbhai, Raghuvir Bhai.
Take care of health from Swine flu.
Yours.
Dr. Navin C. Mehta.


Congratulations to Kishorbhai for the website.


There is no doubt in my mind that the standard you have maintained in the publication of the Digest will reach even higher levels now.
Look forward to surfing..........
Riddhi Desai